• Home
  • Dvb
  • Dbv
  • Cuteness Overload: Kirtidan Gadhvi's son Raag Gadhavi smile in Sleep

નિર્દોષ સ્મિત / ઊંઘમાં મસ્ત સ્માઈલ કરતાં કીર્તિદાન ગઢવીના પુત્રનો ક્યુટ વીડિયો, તમે પણ જોઈને ખુશ થઈ જશો

Cuteness Overload: Kirtidan Gadhvi's son Raag Gadhavi smile in Sleep

Divyabhaskar.com

Dec 24, 2018, 04:26 PM IST

વીડિયો ડેસ્ક: ગુજરાતના લોકપ્રિય લોકગાયક કીર્તિદાન ગઢવીએ સોશિયલ મીડિયામાં પોતાના પુત્ર રાગ ગઢવીનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં રાગ ગઢવી ભરઊંઘમાં હસતો જોવા મળે છે. રાગ ગઢવીનો આ વીડિયો એટલો સ્વિટ છે કે આ વીડિયોને જોઈ તમારા ચહેરા પર પણ સ્મિત આવી જશે. વીડિયો શેર કરીને કીર્તિદાન ગઢવીએ લખ્યું છે કે જીવનમાં ખુશી અને દુઃખ તો આવ્યા કરશે, બસ તું જીવનમાં આગળ વધતો રહેજે.

X
Cuteness Overload: Kirtidan Gadhvi's son Raag Gadhavi smile in Sleep

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી