Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-89

કાલીઘેલી ભાષામાં ગુજરાતી બાળકીએ આપ્યો 'ગીતાસંદેશ', વીડિયો વાઈરલ

  • પ્રકાશન તારીખ06 Sep 2018
  •  
ભગવાન શ્રીકૃષ્ણે યુદ્ધ સમયે કુંતીપુત્ર અર્જુનને ગીતાસંદેશ આપ્યો હતો. આ ગીતાસંદેશમાં જીવન જીવવાના પાઠ શીખવવામાં આવ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં એક બાળકી તેની કાલીઘેલી ભાષામાં ગીતાસંદેશ આપે છે. બાળકી જે રીતે સ્કૂલમાં ભાષણ કરતી હોય એ રીતે ગીતાસંદેશ આપી રહી છે. બાળકીની ભાષા પણ મજેદાર છે અને ગીતસંદેશને વ્યક્ત કરવાની શૈલી પણ રસપ્રદ છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP