ખાસ મુલાકાત / ગુજ્જુભાઈ ધ ગ્રેટ ફેમ સુનિલ વિશ્રાણીએ 12 વર્ષ સુધી સંઘર્ષ કર્યો અને સફળ થયા

Conversation with Actor Sunil Vishrani

સુનિલ વિશ્રાણી સાથેની ખાસ મુલાકાતના પાર્ટ-1માં એમના બાળપણથી લઈ વ્યવસાયિક નાટકમાં મળેલી પહેલી સફળતા સુધીની વાતો જાણીશું

divyabhaskar.com

Apr 20, 2019, 05:46 PM IST
અમદાવાદઃ DivyaBhaskar.comની વિશેષ રજૂઆત My Success Storyના આજના Episodeમાં મળીશું ગુજ્જુભાઈ ધ ગ્રેટ ફેમ એક્ટર સુનિલ વિશ્રાણીને.સુનિલ વિશ્રાણી સાથેની ખાસ મુલાકાતના પાર્ટ-1માં એમના બાળપણથી લઈ વ્યવસાયિક નાટકમાં મળેલી પહેલી સફળતા સુધીની વાતો જાણીશું તેમના જ મુખે.સુનિલ વિશ્રાણીને પહેલું નાટક કેવી રીતે મળ્યું? પહેલા નાટક માટે મળેલ રૂ.70 નું સુનિલ વિશ્રાણીએ શું કર્યું? પહેલું નાટક મળી ગયા પછી કેવો સંઘર્ષ રહ્યો? નાટકો ન ચાલ્યા તો ઘર ચલાવવા શું કરવું પડ્યું? આ અને આવા અનેક સવાલોના જવાબ આપ્યા છે સુનિલ વિશ્રાણીએ.
X
Conversation with Actor Sunil Vishrani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી