Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-384

કપિલ શર્માએ કમબેક કરવા પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નસીબ અજમાવ્યું, નિર્માતા તરીકેની ડેબ્યૂ ફિલ્મનું ટ્રેલર લોન્ચ

  • પ્રકાશન તારીખ27 Sep 2018
  •  
અમદાવાદઃ કપિલ શર્મા એક સમયે કિંગ ઓફ કોમેડી મનાતો હતો.જોકે સુનિલ ગ્રોવર સાથે ઝઘડો થયો બાદ તેના વળતા પાણી થયા હતાં.આ સમયગાળા દરમ્યાન જ કપિલની હિન્દી ફિલ્મ ફિરંગી આવી પણ કંઈ ખાસ ચાલી નહીં.કપિલે ટીવીના પડદે ફરી કમબેક કરવાનો પ્રયાસ કર્યો પણ સફળતા મળી નહી.જોકે હવે કપિલે પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રિમાં નસીબ અજમાવ્યું છે અને નિર્માતા તરીકે પંજાબી ડેબ્યૂ ફિલ્મ "Son of Manjeet Singh' સાથે ફરી મેદાનમાં આવ્યો છે.થોડા કલાકો પહેલા જ લોન્ચ થયેલા આ ફિલ્મના ટ્રેલરને કપિલ શર્માએ તેના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યું છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP