Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-697

નડાબેટ ખાતે સેલ્ફી પોઈન્ટનું ઉદઘાટન કરાવતાં CM રૂપાણીએ પત્ની સાથે લીધી સેલ્ફી

  • પ્રકાશન તારીખ07 Nov 2018
  •  

બનાસકાંઠાઃ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પણ હવે તો સેલ્ફીનું ઘેલું લાગ્યું છે. બનાસકાંઠાના નડાબેટ બોર્ડરની મુલાકાત સમયે વિજય રૂપાણીએ પત્ની અંજલિ રૂપાણી સાથે સેલ્ફી લીધી હતી. સેલ્ફીની સાથે નડાબેટવિજય રૂપાણી નડાબેટ પર આવેલા ભારત-પાકિસ્તાન બોર્ડર પર સેલ્ફી પોઈન્ટનું ઉદઘાટન કર્યું હતું. રૂપાણીએ બીએસએફના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. તો બીએસએફના જવાનોએ રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. સીએમ રૂપાણીએ નડાબેટ ખાતે આવેલ નડેશ્વરી માતાના પણ દર્શન કર્યા હતા.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP