Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-2487

અમદાવાદનું ફેમસ ‘સિટી કોર્નર’ રેસ્ટોરાં, પંજાબી, ચાઈનીઝ અને સાઉથ ઈન્ડિય ફૂડ માટે બેસ્ટ, ટેસ્ટ એવો કે લોકોની લાઈનો લાગે

  • પ્રકાશન તારીખ23 Feb 2019
  •  

અમદાવાદનું ફેમસ ‘સિટી કોર્નર રેસ્ટોરાં’ જે પંજાબી અને ચાઈનિઝ અને ફૂડ માટે બેસ્ટ ઓપ્શન છે. અહીં સાઉથ ઈન્ડિયન ફૂડની પણ વેરાયટી મળે છે. જેની 1965માં લૉ ગાર્ડનથી શરૂઆત થઈ હતી, આજે અમદાવાદમાં ‘સિટી કોર્નર’ની 3 બ્રાંચ છે. મણિનગર, નરોડા અને વસ્ત્રાલમાં. તેની શરૂઆત ભેળ, રગડા પેટીસ, પાણીપુરીથી થઈ હતી. હાલ ભાજીપાઉં અને ચાઇનિઝ ફૂડની બોલબાલા છે. અહીં સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રખાય છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP