Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-455

ગાંધીનગરની બે સોસાયટીનાં 6 મકાનમાં હાથફેરો, દાગીના ચોરી ચોરે કર્યો CCTV સામે ડાન્સ

  • પ્રકાશન તારીખ08 Oct 2018
  •  
ગાંધીનગર: સુરક્ષિત અને ગતિશીલ ગુજરાતના પાટનગરના ન્યુ ગાંધીનગરનાં સરગાસણમાં આવેલી રાજરત્ન સોસાયટી તથા શ્રીમદ સોસાયટીમાં રવિવારની પૂર્વ રાત્રે ત્રાટકેલી તસ્કર ટોળકીએ 6 મકાનોનાં તાળાં તોડ્યાં હતાં. જેમાં બે મકાનોમાંથી રૂ.2.41 લાખના દાગીના ચોરાયાનું પોલીસ ચોપડે નોંધાયું છે. મકાનમાં ચોરી કરવા પ્રવેશતાં 5 તસ્કરો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે. 3.44 વાગ્યે પ્રવેશ કરીને 4.09 વાગ્યે બહાર નીકળી ગયા હતા. પોલીસને પડકાર ફેંકતા હોય તેમ સીસીટીવી કેમેરા સામે જ એક તસ્કર બહાર નીકળતી વખતે નાચ્યો પણ હતો. તસ્કરોનાં ચહેરા પણ જોઇ શકાય છે. પોલીસે આ ઘટના અંગે વિગતવાર તપાસ હાથ ધરી છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP