જાફરાબાદના દરિયાકિનારે સાવજોની 'મોર્નિંગ વોક', એક સાથે ચાર સિંહનો વીડિયો વાઈરલ

caught camera: Four lions at jafrabad sea amreli

Divyabhaskar.com

Nov 17, 2018, 04:09 PM IST
અમરેલીઃ જાફરાબાદ તાલુકાના દરિયાકિનારે એક સાથે ચાર સિંહ લટાર મારતાં હોય તેવો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. સવારના સમયે સિંહો જાણે કે મોર્નિંગ વોકમાં નીકળ્યા હતા. દરિયાકિનારે લટાર મારતાં સિંહનો વીડિયો કોઈએ ઉતારી સોશિયલ મીડિયામાં વાઈરલ કરી દીધો હતો. આ વિસ્તાર જાફરાબાદનો બલાણા હોવાનું અનુમાન છે. સામાન્ય રીતે ગીરના જંગલમાં ફરતા સિંહ જોવા મળતાં હોય છે. પણ આ રીતે દરિયાકિનારે સિંહ જોવા મળતાં લોકો પણ રોમાંચિત થઈ ગયા હતા.

X
caught camera: Four lions at jafrabad sea amreli

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી