વાઇરલ વીડિયો / જૂનાગઢઃ બિલાડીએ કર્યો સાપનો શિકાર, જુઓ ભાગ્યે જ જોવા મળતો નજારો

Cat kill Snake in Junagadh, Video viral

Divyabhaskar.com

Feb 19, 2019, 06:21 PM IST
વીડિયો ડેસ્કઃ જૂનાગઢમાં ભાગ્યે જ જોવા મળતી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સાપનો શિકાર કરતી બિલાડી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઝાડીઓમાં બિલાડીએ સાપનો શિકાર કર્યો હતો. ત્યાંથી પસાર થતાં એક શખ્સે પોતાના મોબાઈલમાં આ દ્રશ્યો કેદ કરી લીધા હતા. બાદમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.
X
Cat kill Snake in Junagadh, Video viral

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી