Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-400

સ્પર્ધાત્મક પરીક્ષાઃ રિઝનિંગના પ્રશ્નોનું સોલ્યુશન કરે છે કરિયર એક્સપર્ટ જયેશ વાઘેલા

  • પ્રકાશન તારીખ28 Sep 2018
  •  

અમદાવાદઃ આજકાલ દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમનું સંતાન સરકારી નોકરી મેળવે.સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષા આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.યુવા વર્ગ મોટા પ્રમાણમાં સ્પર્ધાત્મક પરીક્ષા આપતા થયો છે.જોકે યોગ્ય માર્ગદર્શનના અભાવે મોટાભાગના કિસ્સાઓમાં પરીક્ષામાં અપેક્ષા પ્રમાણેનું પરિણામ આવતું નથી.આથી સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કરિયર એક્સપર્ટ જયેશ વાઘેલા સરના વીડિયો અહીં મૂકી રહ્યા છીએ.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP