Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-35

સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા MATHSના અઘરા દાખલાઓનું સોલ્યુશન્સ

  • પ્રકાશન તારીખ03 Sep 2018
  •  
અમદાવાદઃવર્તમાન સમયમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.આ સંજોગોમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં સ્પર્ધા પણ જોવા મળે છે.સ્પર્ધાત્મક પરીક્ષા આપવાનો નિર્ધાર કર્યા પછી મહેનત કરવાથી સફળતા મળી જતી નથી.સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા ત્યારે મળે છે જ્યારે યોગ્ય દિશામાં મહેનત કરવામાં આવી હોય.આથી અમે Career Adviceની આ સિરિઝમાં વધુ વીડિયો તમારી સમક્ષ રજૂ કરીએ છીએ જેમા કરિયર એક્સપર્ટ જયેશ વાઘેલા સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા MATHSના અઘરા દાખલાઓનું સોલ્યુશન્સ કરાવશે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP