• Home
  • Dvb
  • Dbv
  • આગામી રેલ્વેની પરીક્ષામાં પુછાઈ શકે તેવા રિઝનિંગના પ્રશ્નોનું સોલ્યુશન્સ/Career Advice with Career Expert Jayesh vaghela

આગામી રેલ્વેની પરીક્ષામાં પુછાઈ શકે તેવા રિઝનિંગના પ્રશ્નોનું સોલ્યુશન્સ

આગામી રેલ્વેની પરીક્ષામાં પુછાઈ શકે તેવા રિઝનિંગના પ્રશ્નોનું સોલ્યુશન્સ/Career Advice with Career Expert Jayesh vaghela

ગુજરાતના યુવક-યુવતીઓ પહેલા કરતા હાલમાં મોટી સંખ્યામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા થયા છે.સ્પર્ધાત્મક પરીક્ષા આપી સરકારી નોકરી મેળવવાની આશા સાથે તૈયારી પણ કરતા હોય છે.જોકે યોગ્ય માર્ગદર્શનના અભાવે તેમની રાત-દિવસની મહેનત એળે જાય છે જ્યારે પરીક્ષા પાસ ન કરી શકે.આથી અમે Career Adviceની આ સિરિઝમાં વધુ એક વીડિયો તમારી સમક્ષ રજૂ કરીએ છીએ જેમા કરિયર એક્સપર્ટ જયેશ વાઘેલા રિઝનિંગના પ્રશ્નોનું સોલ્યુશન્સ કરાવે છે.

divyabhaskar.com

Sep 01, 2018, 08:59 PM IST
ગુજરાતના યુવક-યુવતીઓ પહેલા કરતા હાલમાં મોટી સંખ્યામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા થયા છે.સ્પર્ધાત્મક પરીક્ષા આપી સરકારી નોકરી મેળવવાની આશા સાથે તૈયારી પણ કરતા હોય છે.જોકે યોગ્ય માર્ગદર્શનના અભાવે તેમની રાત-દિવસની મહેનત એળે જાય છે જ્યારે પરીક્ષા પાસ ન કરી શકે.આથી અમે Career Adviceની આ સિરિઝમાં વધુ એક વીડિયો તમારી સમક્ષ રજૂ કરીએ છીએ જેમા કરિયર એક્સપર્ટ જયેશ વાઘેલા રિઝનિંગના પ્રશ્નોનું સોલ્યુશન્સ કરાવે છે.

X
આગામી રેલ્વેની પરીક્ષામાં પુછાઈ શકે તેવા રિઝનિંગના પ્રશ્નોનું સોલ્યુશન્સ/Career Advice with Career Expert Jayesh vaghela

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી