• Home
  • Dvb
  • Dbv
  • Botad: Three youngsters miraculously escaped after hit by bus, caught on cam

સીસીટીવી / બોટાદઃ બાઈક પર ટ્રિપલ સવારી જતાં યુવાનો બસની નીચે આવી ગયા, થયો ચમત્કારિક બચાવ

Botad: Three youngsters miraculously escaped after hit by bus, caught on cam

Divyabhaskar.com

Jan 11, 2019, 07:42 PM IST
બોટાદઃ રામ રાખે તેને કોણ ચાખે કહેવતને સાર્થક કરતો કિસ્સો બોટાદમાં બન્યો હતો. બાઈક પર ટ્રિપલ સવારી જતાં યુવાનો બસની અડફેટે આવી ગયા હતા. બસની અડફેટે આવતાં જ યુવાનો રોડ પર અંદાજે 10 ફૂટ સુધી ઢસડાયા હતા. અને બાદમાં બસની નીચે આવી ગયા હતા. આ દ્રશ્યો જોઈ લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. પણ થોડી જ સેકન્ડોમાં ત્રણેય યુવાનો એક બાદ એક બસની બહાર આવી ગયા હતા. ત્રણેય યુવાનોનો ચમત્કારિક બચાવ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો.

X
Botad: Three youngsters miraculously escaped after hit by bus, caught on cam

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી