• Home
  • Dvb
  • Dbv
  • Bootlegger create hydraulic secret chamber for liquor smuggle in Gujarat

'જલ હી જીવન હૈ' લખેલી વાનમાં દારૂની હેરાફેરી, બુટલેગરનો કીમિયો જોઈ પોલીસ ચોંકી

Bootlegger create hydraulic secret chamber for liquor smuggle in Gujarat

Divyabhaskar.com

Sep 26, 2018, 04:49 PM IST

અમદાવાદઃ ગુજરાતમાં દારૂબંધી તો છે, પણ દારૂ ગુજરાતની દરેક ગલીમાં દારૂ વેચાય છે. લોકોની માગને પૂરી પાડવા અને ગુજરાતમાં દારૂ ઘૂસાડવા માટે બૂટલેગરો અનેક અવનવા આઈડિયા અપનાવતા હોય છે. આવા જ એક અનોખા આઈડિયાનો વીડિયો વાઇરલ થયો છે. જેમાં બૂટલેગરે દારૂની હેરાફેરી માટે પિક અપ વાનમાં એક સિક્રેટ ચેમ્બર બનાવ્યું. આ સિક્રેટ ચેમ્બરને ખોલવા માટે સ્પેશિયલ હાઈડ્રોલિક પણ લગાવવામાં આવ્યું હતું. જ્યારે પોલીસે આ દ્રશ્યો જોયાં તો તે પણ દંગ રહી ગયા હતા

X
Bootlegger create hydraulic secret chamber for liquor smuggle in Gujarat

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી