• Home
  • Dvb
  • Dbv
  • Black Mustard Seed farmer not getting proper price of crop in Gujarat

અન્નદાતા / રાયડાના ખેડૂતની આપવીતી, ગુજરાતમાં બધાનો વિકાસ કર્યો હવે ખેડૂતનો કરો

Black Mustard Seed farmer not getting proper price of crop in Gujarat

Divyabhaskar.com

Mar 24, 2019, 03:18 PM IST

વીડિયો ડેસ્કઃ ગુજરાતમાં ખેડૂતોની હાલત કેટલી દયનીય છે એ તમે આ વીડિયો પરથી જાણી શકશો. રાયડાની ખેતી કરનાર એક ખેડૂતે પોતાની આપવીતી વર્ણવતો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં ખેડૂત જણાવે છે રાયડાના સરકાર છેલ્લા દસ વર્ષથી ફક્ત 600 રુપિયા જ આપે છે. જેમાં વીજળી, ખાતર સહિતનો ખર્ચ પણ નીકળી શકતો નથી. જુઓ વાઇરલ થયેલો આ વીડિયો

X
Black Mustard Seed farmer not getting proper price of crop in Gujarat

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી