Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2130

'તાનાશાહોની ભારતીય જનતા પાર્ટીમાં ન જોડાતાં', રાજીનામું આપનાર આશાબહેનને રેશમા પટેલની સલાહ

  • પ્રકાશન તારીખ02 Feb 2019
  •  
અમદાવાદઃ લોકસભા ચૂંટણી પહેલાં જ કૉંગ્રેસમાં નારાજગી વધવા લાગી છે. આજે ઊંઝા બેઠકનાં કૉંગ્રેસનાં ધારાસભ્ય આશાબેન પટેલે ધારાસભ્ય પદેથી અને કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસને મોકલેલા રાજીનામાંમાં આશા પટેલે લખ્યું કે, છેલ્લા એક વર્ષથી વારંવાર પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તરે રજૂઆત કરવા છતાં પણ સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચે તાલમેલ સાધવા માટે કોઈ પ્રયાસો કરવામાં આવ્યા નથી. રાહુલજીનું નેતૃત્વ પણ નિષ્ફળ નિવડ્યું છે. તો આશા પટેલના રાજીનામા પર ભાજપ નેતા રેશમા પટેલે વીડિયોના માધ્યમથી પ્રતિક્રિયા આપી છે. રેશમા પટેલે આશાબેનને સલાહ આપી કે ભારતીય જનતા પાર્ટી તાનાશાહોની પાર્ટી છે, માટે જો લોકોની સેવા કરવી હોય તો ભાજપમાં ન આવતાં.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP