આતંક / ભુજઃ રિક્ષાની અંદર ધૂસી આખલાઓ વચ્ચે જામ્યું યુદ્ધ, રમકડું હોય તે રીતે રિક્ષા ફંગોળી

Bhuj: Bull fight inside auto rickshaw

Divyabhaskar.com

Apr 11, 2019, 07:31 PM IST
વીડિયો ડેસ્કઃ ભુજમાં આખલાઓનો આતંક દિવસે ને દિવસે વધતો જાય છે. ભુજના જયેષ્ઠા વિસ્તારમાં બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું હતું. રસ્તા પર જ લડાઈ કરતાં આખલાઓને જોઈ લોકોમાં દોડધામ મચી હતી. પણ આખલાઓના આ યુદ્ધમાં રસ્તા પર એક રિક્ષા અડફેટે આવી ગઈ હતી. આખલાઓએ રિક્ષાની અંદર ઘૂસીને લડાઈ લડી હતી. જાણે કે કોઈ રમકડું હોય તે રીતે આખલાઓએ રિક્ષાને ફંગોળી હતી. અને કાચ સહિત રિક્ષાને તોડી નાખી હતી. આખલાઓની આ લડાઈનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.
X
Bhuj: Bull fight inside auto rickshaw

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી