Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-194

મર્સિડિઝ કારની બહાર બે ગુજરાતી યુવાનોનું હવામાં ફાયરિંગ, વીડિયો વાઇરલ

  • પ્રકાશન તારીખ13 Sep 2018
  •  

અમદાવાદઃ સોશિયલ મીડિયામાં હાલ બે ગુજ્જુઓનો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં ગુજ્જુ યુવાનો હાઈ વે પર કાર ઉભી રાખી હવામાં ફાયરિંગ કરતાં જોવા મળે છે. મર્સિડિઝ કારની બહાર ફાયરિંગ કરી યુવાનો રોલો પાડી રહ્યા છે. યુવાનો જે મર્સિડિઝ કારની બહાર ઉભા રહી ફાયરીંગ કરે છે તે કાર જામનગર પાસિંગની છે. પણ વીડિયો કઈ જગ્યાનો છે તે હજુ સુધી સ્પષ્ટ નથી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP