Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2232

ભરૂચઃ દયાદરા ગામે ભ્રષ્ટાચાર મામલે સામાજિક કાર્યકરો અને પંચાયતના સભ્યો વચ્ચે મારામારી

  • પ્રકાશન તારીખ08 Feb 2019
  •  
ભરૂચઃ દયાદરા ગામે બે જૂથ વચ્ચે છુટ્ટા હાથની મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. સામાજિક કાર્યકરો અને દયાદરા ગ્રામ પંચાયતના સભ્યો વચ્ચે ભ્રષ્ટાચારના આરોપ મામલે રકઝક થઈ હતી. આ રકઝક મારમારી સુધી પહોંચી હતી. બંને પક્ષોએ એકબીજાના કોલર પકડીને મારામારી કરી હતી. આ મારામારીમાં મહિલાઓ પણ બાકાત રહી ન હતી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP