• Home
  • Dvb
  • Dbv
  • Bharuch: Careless Childrens catch kites on the railway track

જીવના જોખમે / ભરૂચઃ રેલ્વેના પાટા પર પતંગ પકડવા માટે ઉમટી પડ્યા બાળકો, એકબાજુથી પસાર થતી હતી ટ્રેન

Bharuch: Careless Childrens catch kites on the railway track

Divyabhaskar.com

Jan 15, 2019, 01:00 PM IST

ભરૂચઃ ઉત્તરાયણમાં ભરૂચમાં રેલ્વેના પાટા પર બાળકો જોખમી રીતે પતંગ પકડી રહ્યા હતા. એકબાજુથી ટ્રેન પસાર થતી હતી, તો બીજી બાજુ પતંગ પકડવામાં મશગૂલ હતા. પતંગ પકડવા માટે મોટી સંખ્યામાં બાળકો રેલ્વે પાટાં પર આવી ગયા હતા. તો તેમાંથી કેટલાય બાળકો પાટા ઉપરથી પસાર થતી વીજલાઈનમાં ફસાયેલાં પતંગને લાકડી વડે કાઢતાં પણ જોવા મળ્યા હતા. જીવની પરવાહ કર્યા વગર બાળકો પતંગ પકડવા માટે રેલ્વે પાટા પર દોડા દોડી કરી મુકતા હતા.

X
Bharuch: Careless Childrens catch kites on the railway track

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી