Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1875

ક્રિકેટના મેદાનમાં ઊતર્યા ભાઈશ્રી અને સાંઈરામ દવે, ચોગ્ગા-છગ્ગા ફટકારી ફિલ્ડરોને હંફાવ્યા

  • પ્રકાશન તારીખ18 Jan 2019
  •  

અમદાવાદઃ ભાઈશ્રીના પોરબંદર સ્થિત સાંદીપની ગુરૂકુળમાં ક્રિકેટ મેચનું આયોજન કરાયું હતું.પૂજ્ય ભાઈશ્રી અને સાંઈરામ દવે પણ ક્રિકેટ મેચમાં રમ્યા હતા.કથા અને ડાયરો કરતા આ બંને અહીં ફટકાબાજી કરતા જોવા મળ્યા હતા.ભાઈશ્રી-સાંઈરામ બંને એક સાથે બેટિંગ કરવા ઉતર્યા હતો.ચોગ્ગા-છગ્ગાની મદદથી બંનેએ ભાગીદારીમાં 52 રન કર્યા હતા.આ ક્રિકેટ મેચની બીજી ખાસ બાબત એ હતી કે કોમેન્ટ્રી સંસ્કૃત ભાષામાં આપવામાં આવી હતી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP