Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2634

અન્નપૂર્ણાધામમાં આવતાં જ મોદી કેશુબાપાને પગે લાગ્યા, તરત જ ભેટી પડ્યા અને બન્ને અકબીજાના હાથ પકડી વાતો કરવા લાગ્યા

  • પ્રકાશન તારીખ05 Mar 2019
  •  
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આ પ્રવાસના બીજા દિવસે મોદીએ અડાલજ સ્થિત અન્નપૂર્ણાધામના લોકાર્પણ સમારોહમાં હાજરી આપી. અહીં પહોંચતાં જ તેઓ સ્ટેજ પર બેસેલા પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને પગે લાગ્યા. પગે લાગ્યા બાદ તરત જ તેઓ બાપાને ભેટી પડ્યા. આ સમયે બન્ને નેતાઓએ એકબીજાના હાથ પકડી લીધા અને અનેરા સ્મિત સાથે વાતો કરવા લાગ્યા. સ્ટેજ બાપા અને મોદીનો આ અંદાજ ઉપસ્થિત સૌ કોઈ નેતાઓ અને લોકો જોતા રહી ગયા.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP