તમાશો / બનાસકાંઠાઃ 'મારો બાપ દારૂ વેચે છે', નશામાં ચકચૂર મહિલાનો વીડિયો વાઇરલ

Banaskantha: Drunk woman video viral on net

Divyabhaskar.com

Mar 27, 2019, 05:20 PM IST
વીડિયો ડેસ્કઃ બનાસકાંઠાના ધાનેરામાં દારૂના નશામાં ચકચૂર મહિલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. મહિલાએ ચિક્કાર દારૂ પીને ભાન ભૂલી રસ્તા પર બેસી ગઈ હતી. અને મહિલાને જોવા માટે રાહદારીઓનાં ટોળાં વળ્યા હતા. લોકોએ વાતચીત કરતાં મહિલાએ જણાવ્યું કે મારો બાપ જ દારુ વેચે છે. સ્થાનિકોએ પોતાના મોબાઈલમાં મહિલાની કરતૂત કેદ કરી લીધી હતી. જે બાદ સોશિયલ મીડિયમાં વીડિયો વાઇરલ થયો હતો.
X
Banaskantha: Drunk woman video viral on net

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી