Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2566

બનાસકાંઠાઃ શાળાએ જવા માટે વિદ્યાર્થિનીઓ ખીચોખીચ ભરેલી જીપ પર લટકીને કરી જોખમી મુસાફરી

  • પ્રકાશન તારીખ28 Feb 2019
  •  
બનાસકાંઠાઃ બનાસકાંઠામાં સોશિયલ મીડિયામાં શાળાની વિદ્યાર્થિનીઓની જોખમી મુસાફરીનો વીડિયો વાઇરલ થયો છે. શાળાએ પહોંચવા માટે વિદ્યાર્થિનીઓને ખીચોખીચ ભરેલી જીપમાં પ્રવાસ કર્યો હતો. જીપની પારી પર લટકીને વિદ્યાર્થિનીઓએ જોખમી મુસાફરી કરી હતી. થરાદ હાઈવે પરથી પસાર થતાં એક મુસાફરે આ દ્રશ્યો કેમેરામાં કેદ કરી લીધા હતા. હજુ બુધવારે જ વડોદરામાં રિક્ષામાંથી પડી જવાથી ધોરણ 11ની વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું હતું. ત્યારે અહીં સવાલ એ થાય છે કે જીપ પર લટકતી વિદ્યાર્થિનીઓ સાથે કોઈ અકસ્માત થાય તો જવાબદારી કોની ગણાશે? શાળાએ સહી સલામત પહોંચવા માટે કેમ કોઈ સુવિધા નથી. સરકાર ભણશે ગુજરાત અને બેટી પઢાઓના સ્લોગનો સાથે કરોડો રૂપિયા ખર્ચ કરતી હોય છે. તેવામાં આ દ્રશ્યો ગુજરાતના ગામડાઓમાં ભણતરની પોલ ખુલ્લી પાડી દે છે

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP