Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3244

મોદી સરકારમાં બેંકોના સાડા પાંચ લાખ કરોડ રૂપિયા ડૂબ્યા

  • પ્રકાશન તારીખ13 Apr 2019
  •  
અમદાવાદઃ ભારતમાં છેલ્લા દસ વર્ષમાં બેંકોના સાત લાખ કરોડ રૂપિયા ડૂબ્યા છે.આ કુલ રકમમાં મોદી સરકાર દરમ્યાન સાડા પાંચ લાખ કરોડ ડૂબ્યા છે.ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટમાં આ દાવો કરાયો છે.અખબાર દ્વારા RTI અંતર્ગત માહિતી માંગવામાં આવી હતી.અખબારના દાવા મુજબ આરબીઆઈએ આપેલી માહિતીમાં આ ખુલાસો થયો છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP