• Home
  • Dvb
  • Dbv
  • Arvind Raiyani takes a look at Mataji near the well of Rajkot

લોકસભા / ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ માતાજીના માંડવે કોરડા વિંઝ્યા

Arvind Raiyani takes a look at Mataji near the well of Rajkot

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર મોહન કુંડારિયા સાથે પ્રચારમાં ગયા હતા

divyabhaskar.com

Apr 17, 2019, 09:33 AM IST
અમદાવાદઃ ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયોમાં તે રાજકોટ નજીક કુવાડવા નજીક માતાજીના માંડવામાં ભૂવા સામે કોરડો વિંઝ્તા જોવા મળે છે.રૈયાણી રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર મોહન કુંડારિયા સાથે પ્રચારમાં ગયા હતા.ભરાડિયા પરિવારમાં માતાજીનો માંડવો હતો ત્યાં અરવિંદ રૈયાણીની સાથે મનસુખ જાદવ અને બાબુ નસિતે પણ કોરડા વિંઝ્યા હતા.
X
Arvind Raiyani takes a look at Mataji near the well of Rajkot

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી