• Home
  • Dvb
  • Dbv
  • Aravalli: 2 years old boy falls off on 3rd floor of building

અરવલ્લી: બિલ્ડિંગના ત્રીજા માળેથી સીડી વચ્ચેથી નીચે પટકાયો બાળક, ચમત્કારિક બચાવ

Aravalli: 2 years old boy falls off on 3rd floor of building

Divyabhaskar.com

Sep 14, 2018, 03:32 PM IST
અરવલ્લી: અરવલ્લી જિલ્લાના ધનસુરામાં એક બાળક ફ્લેટના ત્રીજા માળેથી નીચે પટકાયો હતો. કોઈ કારણસર બાળક સીડી વચ્ચેની જગ્યાએથી ગ્રાઉન્ડ ફ્લોર પર પડ્યો હતો. જોકે બાળક ત્યાં પડેલી સાઈકલની સીટ પર પડ્યો હોવાથી તેને કોઈ ગંભીર ઈજા નહોતી થઈ. આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. બાળક પડ્યા બાદ રડવા લાગ્યો હતો. જેથી આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને સામાન્ય ઈજાગ્રસ્ત થયેલા બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

X
Aravalli: 2 years old boy falls off on 3rd floor of building

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી