• Home
  • Dvb
  • Dbv
  • Angry mob beat 108 ambulance driver for late coming in Ankleshwar

શરમજનક ઘટના / અંકલેશ્વરઃ 108 એમ્બ્યુલન્સ મોડી આવતાં લોકોએ ડ્રાઈવરને માર્યો માર

Angry mob beat 108 ambulance driver for late coming in Ankleshwar

Divyabhaskar.com

Mar 22, 2019, 05:59 PM IST
વીડિયો ડેસ્કઃ અંકલેશ્વરમાં શર્મસાર કરતી ઘટના સામે આવી છે. 108 એમ્બ્યુલન્સ મોડી આવતાં લોકોએ એમ્બ્યુલન્સનો ઘેરાવ કરી ડ્રાઈવરને માર માર્યો હતો. ઘટનાની વિગતમાં વાત કરીએ તો અંકલેશ્વરના અંસાર માર્કેટ માટે અકસ્માત થયો હતો. જે બાદ લોકોએ 108 એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો. પણ એમ્બ્યુલન્સ આવે તે પહેલાં જ યુવકનું મોત નિપજ્યું હતું. જેને લઈ રોષે ભરાયેલાં લોકોએ એમ્બ્યુલન્સ મોડી આવતાં ડ્રાઈવરને ઝૂડી નાખ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. લોકોનાં જીવ બચાવતી 108 સેવાના કર્મચારી પર આ રીતે હુમલો કરવો એ ખરેખર ગુજરાતની ગરિમાને લાંછન લગાડનાર છે.
X
Angry mob beat 108 ambulance driver for late coming in Ankleshwar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી