Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-14

બોયફ્રેન્ડ આખો દિવસ રમતો હતો વીડિયો ગેમ, ગુસ્સે થયેલી ગર્લફ્રેન્ડે આ રીતે લીધો બદલો

  • પ્રકાશન તારીખ01 Sep 2018
  •  
અમદાવાદઃ સોશિયલ મીડિયામાં બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડના પ્રેન્ક વીડિયો ખૂબ વાઇરલ થાય છે. તેવામાં ગર્લફેન્ડના બોયફ્રેન્ડ સાથેના પ્રેન્કનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. બોયફ્રેન્ડ આખો દિવસ રમતો હતો ફોર્ટ નાઈટ વીડિયોગેમ. પરેશાન થઈ ગયેલી ગર્લફ્રેન્ડે આ રીતે લીધો બદલો. ચાલુ ગેમમાં ગર્લફ્રેન્ડે પ્લગ ખેંચી લીધો. ગેમ રમતાં બોયફ્રેન્ડ પર લોંટ ફેંકી દીધો, છતાં બોયફ્રેન્ડે ગેમ રમવાનું ચાલું રાખ્યું. અંતે ગર્લફ્રેન્ડે ગેમ કોન્સોલને ગુંદર વડે ચિપકાવી દીધો. બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ વચ્ચેની આ લડાઈનો વીડિયો વાઇરલ.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP