Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-254

સામાન્ય ખેડૂતે ભંગારની બાઈકમાંથી બનાવ્યું 'થ્રેસર', ધોકા મારવાથી મળશે મુક્તિ

  • પ્રકાશન તારીખ17 Sep 2018
  •  
આજના જમાનામાં ખેડૂતો હાઈટેક ખેતી તરફ વળ્યા છે. જોકે ટેકનોલોજીનો ઉપયોગ મોટા ખેડૂતો કરી શકે છે પણ નાના ખેડૂતોને આવાં મશીન મોંઘાં પડતાં હોય છે. ઘણી વાર ખેડૂતો આગવી કોઠાસૂઝથી નવાં મશીનો વિકસાવતાં હોય છે. સોશિયલ મીડિયામાં હાલમાં એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં એક ખેડૂત ભંગાર બાઈકમાંથી સિંગમાંથી કેવી રીતે દાણા કાઢવા એ ટેકનિક દર્શાવી રહ્યા છે. બાઈકનું ટાયર ફરતું જાય છે અને સિંગમાંથી દાણા નીકળતાં જાય છે. પહેલાંના જમાનામાં ખેડૂતો સિંગમાંથી દાણા કાઢવા માટે ધોકાનો ઉપયોગ કરતાં હતા. સિંગને ધોકાવીને તેમાંથી દાણા કાઢતાં હતા. ત્યારે આ ખેડૂતે બાઈકનો આ રીતે ઉપયોગ કર્યો છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP