• Home
  • Dvb
  • Dbv
  • રાજકારણના 'દાદા' ગણાતા અમિત શાહ અંગત જીવનમાં પ્રેમાળ દાદા,જૂઓ પૌત્રીને કેવું વ્હાલ કરે છે

દાદાની દીકરી / રાજકારણના 'દાદા' ગણાતા અમિત શાહ અંગત જીવનમાં પ્રેમાળ દાદા,જૂઓ પૌત્રીને કેવું વ્હાલ કરે છે

રાજકારણના 'દાદા' ગણાતા અમિત શાહ અંગત જીવનમાં પ્રેમાળ દાદા,જૂઓ પૌત્રીને કેવું વ્હાલ કરે છે

રાજકિય દુશ્મનો માટે ક્રૂર મનાતા અમિત શાહનું પ્રેમાળ રૂપ જોવા મળ્યું હતું

divyabhaskar.com

Mar 30, 2019, 01:56 PM IST
અમદાવાદઃ આજે અમદાવાદમાં અમિત શાહનો મેગા રોડ શો હતો.અમિત શાહ રોડ શો બાદ ગાંધીનગરમાં ઉમેદવારી પત્રક ભરવા ગયા હતા.જોકે રોડ શોમાં જવા માટે ઘરેથી નિકળતા પહેલા પરિવાર અમિત શાહને દરવાજા સુધી મુકવા આવ્યો હતો.આ સમયે પુત્ર જયની દીકરીને દાદા અમિત શાહે ખૂબ લાડ લડાવ્યા હતા.રાજકિય દુશ્મનો માટે ક્રૂર મનાતા અમિત શાહનું પ્રેમાળ રૂપ જોવા મળ્યું હતું.
X
રાજકારણના 'દાદા' ગણાતા અમિત શાહ અંગત જીવનમાં પ્રેમાળ દાદા,જૂઓ પૌત્રીને કેવું વ્હાલ કરે છે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી