કારની અંદર મહિલાએ બેબીને જન્મ આપ્યો, માતાની ચીસો સાંભળી પાછળ બેસેલાં બાળકો ગભરાયા

America: Woman gave birth to baby in Car

Divyabhaskar.com

Sep 09, 2018, 04:59 PM IST
અમેરિકાઃ અમેરિકાના ટેક્સાસમાં એક મહિલાએ કારની અંદર જ બેબીને જન્મ આપ્યો. મહિલાને પ્રસવ પીડા ઉપડતાં પતિ મહિલાને લઈને હોસ્પિટલ જઈ રહ્યો હતો. પણ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ મહિલાએ કારમાં બેબીને જન્મ આપી દીધો હતો. આ સમયે કારની પાછળની સીટમાં મહિલાના અન્ય બાળકો પણ બેસેલાં હતા. માતાની ચીસો સાંભળી બાળકો પણ ગભરાઈ ગયા હતા. કાર ચલાવતાં મહિલાના પતિએ આ અદભૂત ઘટનાને કેમેરામાં કેદ કરી લીધી હતી. 25 વર્ષીય એલેક્સિસ સ્વીનીનો આ પાંચમું બાળક છે.

X
America: Woman gave birth to baby in Car

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી