• Home
  • Dvb
  • Dbv
  • અમેરિકામાં અમદાવાદીઓની ધમાલ મસ્તી , 'ચાર ચાર બંગડીવાળી ગાડી' સોંગ પર કર્યો ડાન્સ / Amadawadi dance at america on song of char char bangadivadi gadi

ગુજ્જુઓનો સ્વેગ / અમેરિકામાં અમદાવાદીઓની ધમાલ મસ્તી , 'ચાર-ચાર બંગડીવાળી ગાડી' સોંગ પર કર્યો ડાન્સ

અમેરિકામાં અમદાવાદીઓની ધમાલ મસ્તી , 'ચાર-ચાર બંગડીવાળી ગાડી' સોંગ પર કર્યો ડાન્સ / Amadawadi dance at america on song of char char bangadivadi gadi

divyabhaskar.com

Jan 19, 2019, 04:34 PM IST
અમદાવાદઃ અમેરિકાના ન્યૂયોર્કમાં ગુજ્જુઓની ધમાલ મસ્તી જોવા મળી.અમદાવાદીઓએ 'ચાર-ચાર બંગડીવાળી ગાડી' સોંગ પર ડાન્સ કર્યો હતો.અમદાવાદના ડો.શ્યામ નવીનભાઈ ચાવડાએ સ્ટૂડન્ટ સાથે ડાન્સ કર્યો હતો.'આજ કુછ તૂફાની કરતે હૈ' ની લાઈન સાથે ફેસબુક પર આ અલગ સ્ટેપ સાથે કરાયેલા ડાન્સનો વીડિયો શેર કર્યો છે.
X
અમેરિકામાં અમદાવાદીઓની ધમાલ મસ્તી , 'ચાર-ચાર બંગડીવાળી ગાડી' સોંગ પર કર્યો ડાન્સ / Amadawadi dance at america on song of char char bangadivadi gadi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી