દિવાળીના તહેવારમાં આવું ઝગમગશે ગાંધીનગરનું અક્ષરધામ મંદિર, કાચ, વાંસ અને લિક્વિડનો કમાલ, દોઢ મિનિટના વીડિયોમાં માણો આછેરી ઝલક

Akshardham temple diwali special divda decoration

Divyabhaskar.com

Oct 27, 2018, 04:01 PM IST

દિવાળી એટલે પ્રકાશનું પર્વ. આ પર્વને ઉમંગભેર મનાવવા માટે સમગ્ર ગુજરાતમાં તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. પ્રકાશના પર્વની વાત આવે એટલે ગુજરાતમાં ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિરની યાદ ચોક્કસ આવે. અક્ષરધામમાં દર વર્ષે જે ઝમગાટ જોવા મળે છે તે સૌ કોઈના મન મોહી લે છે. આ વર્ષે પણ BAPS દ્વારા મંદિરની રોશનીની ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. સમગ્ર મંદિર પરિસરમાં મૂકવામાં આવનારા દીવડાઓને બનાવવાની હાલ કામગીરી ચાલી રહી છે. આ દિવાળીએ અક્ષરધામનો માહોલ કેવો હશે તે આ વીડિયો પરથી સમજી શકાશે.

X
Akshardham temple diwali special divda decoration

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી