Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2337

અમદાવાદનાં જૂનાં અને જાણીતાં દાસનાં ખમણ, જાણો કેવી રીતે બને છે ખમણ?

  • પ્રકાશન તારીખ14 Feb 2019
  •  
અમદાવાદનાં જૂનાં અને જાણીતાં દાસનાં ખમણ. આજે ચોથી પેઢી ખમણ બનાવી રહી છે. ટોસ્ટ બિસ્કિટ ખમણ, સુરતના રસાવાળા ખમણ મળે છે. ગુલ્ફી ખમણ પણ ફેમસ અહીંનાં ફેમસ છે. મણિનગર, બોપલ અને થલતેજમાં આઉટલેટ છે. પિતાંબરભાઈ કાનજીભાઈ ઠક્કરે શરૂઆત કરી હતી. પિતાંબર ઠક્કર અમરેલીના વડિયા ગામથી આવ્યા હતા. જમાના પ્રમાણે નવી વેરાયટી બનાવી આપે છે. દાસનાં ખમણમાં હંમેશાં સિંગતેલ જ વપરાય છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP