Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-140

હાર્દિકના વિરોધમાં અમદાવાદી યુવક વિફર્યો, પોલીસ સામે રકઝક કરી બોલ્યો એલફેલ

  • પ્રકાશન તારીખ10 Sep 2018
  •  

હાર્દિક પટેલ છેલ્લા 17 દિવસથી આમરણાંત ઉપવાસ પર છે. જેના સમર્થનમાં પાટીદારો ઉપરાંત વિવિધ દળ પણ આવી રહ્યા છે. ત્યારે આજે કોંગ્રેસ તરફથી ભારત બંધનું એલાન આપવામાં આવ્યુ છે ત્યારે હાર્દિકના ઉપવાસ સ્થળે એક અમદાવાદી યુવક હાર્દિકના વિરોધમાં વિફર્યો હતો અને પોલીસ સામે રકઝક કરતા બોલ્યો હતો કે જો સરકાર ખેડૂતોના દેવા માફ કરશે તો મારી હોમ લોન પણ માફ કરવી પડશે.

કાઠિયાવાડી અંદાજમાં ડોસીએ કીધી જોરદાર વાત, ખાસ સાંભળવા જેવું છે આ સોંગ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP