પુલવામા અટેક / પુલવામા હુમલા બાદ ગુજરાતીઓમાં ગુસ્સો, જાણો શું કહે છે અમદાવાદી યંગસ્ટર્સ

Ahmedabad youth talks about Pulwama terror attack

Divyabhaskar

Feb 17, 2019, 06:40 PM IST

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ હુમલાને કારણે અમદાવાદીઓનું લોહી પણ ઉકળી રહ્યું છે. અમદાવાદી યંગસ્ટર્સની એક જ વાત છે, દુશ્મનોને પાઠ ભણાવો. સૌ કોઈનું કહેવું છે કે, આ હુમલાનો 24 કલાકમાં જ જવાબ આપવો જોઈએ. યંગસ્ટર્સનું માનવું છે કે, શહીદોના પરિવારને સાંત્વનાની સાથે દુશ્મનોને પાઠ ભણાવી બલિદાનની ભેટ આપવી જોઈએ.

X
Ahmedabad youth talks about Pulwama terror attack

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી