• Home
  • Dvb
  • Dbv
  • Ahmedabad Traffic Police explain importance of Standard helmet

ટ્રાફિક ડ્રાઈવ / ટ્રાફિક પોલીસનો નવતર પ્રયોગ, હેલ્મેટ રોડ પર પછાડી સ્ટાન્ડર્ડ હેલ્મેટ પહેરવાનું મહત્ત્વ સમજાવ્યું

Ahmedabad Traffic Police explain importance of Standard helmet

Divyabhaskar.com

Feb 06, 2019, 08:20 PM IST
અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા ઘટે તે માટે લોકોને તકલાદી હેલ્મેટ ના પહેરે તેની પણ સમજણ આપી હતી. તકલાદી હેલ્મેટ પહેરનાર લોકોને ઊભા રાખી પોલીસ દ્વારા હેલ્મેટને રોડ પર પછાડી તેનાથી થતા નુકસાન વિષે જણાવ્યું હતું. અને આઇએસઆઇ માર્કા વાળી પાંચ જેટલી હેલ્મેટ લોકોને વિતરણ કરવામાં આવી હતી.

X
Ahmedabad Traffic Police explain importance of Standard helmet

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી