પબ્જી પર પ્રતિબંધ / અમદાવાદઃ બાકડે બેસી યુવક રમતો હતો PUBG, પાછળથી આવી પોલીસ અને પકડી ગઈ

Ahmedabad: Police caught boy for playing PUBG

Divyabhaskar.com

Mar 19, 2019, 05:25 PM IST

વીડિયો ડેસ્કઃ અમદાવાદ પોલીસ કમિશનરે પણ લોકોની માનસિકતા ના બગડે તે માટે પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુક્યો છે. અમદાવાદમાં પબજી રમતાં કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. આવો જ ધરપકડનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. બાપુનગરમાં બાકડે બેસી પબ્જી રમતાં યુવાનને પોલીસે ઝડપી લીધો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

X
Ahmedabad: Police caught boy for playing PUBG

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી