અમદાવાદ સામુહિક આત્મહત્યા કૅસઃ શું પ્રેતાત્મા આખા પરિવારને ભરખી ગયો?

Ahmedabad: Naroda Group Suicide Case update

Divyabhaskar.com

Sep 13, 2018, 09:59 PM IST

અમદાવાદઃ અમદાવાદના નરોડામાં કૃણાલ ત્રિવેદી નામના એક વેપારીએ પત્ની કવિતા અને દીકરી શ્રીન સાથે આપઘાત કરી લીધો હતો.અમદાવાદના પરિવારની આ સામુહિક આત્મહત્યા બાદ શરૂઆતમાં આપઘાત કરવાનું કારણ પારિવારિક અથવા આર્થિક હોવાનું પોલીસ માનતી હતી.જોકે કૃણાલ અને કવિતાની સુસાઈડ નોટ્સ મળી પછી કૃણાલની તકલીફો પાછળ તેની પૂર્વ પ્રેમિકાની આત્મા હોવાનું સામે આવ્યું હતું. કૃણાલની પત્ની કવિતાની સુસાઈડ નોટમાં પણ પૂર્વ પ્રેમિકાની આત્મા હેરાન કરતી હોવાનો ઉલ્લેખ જોવા મળે છે. આ ઘટનાને લઈ મનોવિજ્ઞાન શું કહે છે? આ સવાલનો જવાબ મેળવવા અમે વાત કરી મનોચિકિત્સક ડો.પ્રશાંત ભીમાણી સાથે.

X
Ahmedabad: Naroda Group Suicide Case update

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી