Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2730

અમદાવાદઃ સિંધુ ભવન રોડ પર અસામાજિક તત્વોનો આતંક, કાફે બંધ કરવાની ધમકી આપી કરી તોડફોડ

  • પ્રકાશન તારીખ10 Mar 2019
  •  
વીડિયો ડેસ્કઃ અમદાવાદના પોશ એરિયા ગણાતાં સિંધુ ભવન રોડ પર અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો. બસ્કર્સ કાફેમાં ધસી આવેલાં તત્વોએ કાફે બંધ કરવાની ધમકી આપી તોડફોડ કરી હતી. લાકડીઓ અને પાઈપો લઈને ધસી આવેલાં અસામાજિક તત્વોએ કાફેમાં ધમાલ મચાવી હતી. આ સમગ્ર ઘટના કાફેના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ મામલે વસ્ત્રાપુર પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP