ટ્રાવેલ / આવી હાઈટેક છે અમદાવાદ મેટ્રો, ટ્રેન દોડતી હોય તો પેટનું પાણી પણ ન હલે, કોચમાંથી અદભુત દેખાય છે બહારનો માહોલ

Ahmedabad Metro Explore Exclusive Video

DivyaBhaskar.com

Mar 07, 2019, 06:08 PM IST
વીડિયો ડેસ્કઃ અમદાવાદમાં લોકો માટે મેટ્રો ટ્રેન શરૂ કરવામાં આવી. સવારથી મુસાફરી માટે લોકોની લાઇન લાગી. વસ્ત્રાલ ગામ અને એપરેલ પાર્ક મેટ્રો સ્ટેશન પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. બંને સ્ટેશન પર એક એસઆરપીની ટુકડી તહેનાત કરાઈ. ગઈકાલે શરૂ થયેલી મેટ્રો ટ્રેનમાં નાના બાળકોથી લઈ વૃદ્ધોએ મુસાફરીનો આનંદ માણ્યો. મેટ્રો સ્ટેશન પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ સુરક્ષા ગોઠવાઈ છે.
X
Ahmedabad Metro Explore Exclusive Video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી