Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-3150

અમદાવાદઃ ચાર જેટલાં યુવાનોએ ગુજરાતી કલાકારના પ્રોગ્રામમાં કર્યું 12 રાઉન્ડથી વધારે ફાયરિંગ

  • પ્રકાશન તારીખ03 Apr 2019
  •  
વીડિયો ડેસ્કઃ અમદાવાદમાં ચાર જેટલાં યુવાનોએ હવામાં 12 રાઉન્ડથી પણ વધારે ફાયરિંગ કર્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. અમદાવાદના ખોડિયારનગરના રબારીવાસ વિસ્તારમાં એક પ્રોગ્રામનું આયોજન કરાયું હતું. જેમાં સુપ્રિદ્ધ ગાયક વિજય સુંવાળાના ગીત સિંહ તો સિંહ જ કહેવાય પર ચાર યુવાનોએ પોતાની પાસે રહેલી રિવોલ્વર વડે હવામાં ફાયરિંગ કર્યું હતું. લોકસભા ચૂંટણીની આચારસંહિતામાં લાયસન્સવાળા હથિયારો જમા કરાવવાના હોય છે. તેવામાં ચાર યુવાનોએ હવામાં ફાયરિંગ કરતાં ચકચાર મચી છે. નિકોલ પોલીસ ફાયરિંગની ઘટના મામલે અજાણ છે. તો આ મામલે જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપી દીધા છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP