Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2919

અમદાવાદઃ કારચાલકે કાબૂ ગુમાવ્યો, પૂરપાટ જતી કાર ડિવાઈર કૂદી પલ્ટી મારી સામે આવતી અન્ય કાર ઉપર પડી

  • પ્રકાશન તારીખ20 Mar 2019
  •  

અમદાવાદઃ શહેરના એસજી હાઈવે પર ઈસ્કોન બ્રિજ પર ગઈકાલે મોડી રાતે વર્ના કાર અને ટવેરા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં અમદાવાદના બિલ્ડરનું મોત નીપજ્યું છે. જ્યારે આઠ લોકોને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વર્ના કારે ઓવરસ્પીડમાં ડિવાઈર કૂદાવી સામેના રોડ પર ટવેરા કાર સાથે અથડાવી હતી. આ અંગે શહેરના એસજી 2 ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરતાં સામે આવ્યું કે આ કાર નિવૃત DySPના પુત્રની છે અને તે તેના બિલ્ડર મિત્ર સાથે મોડી રાતે ફરવા નીકળ્યો હતો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP