ડાન્સ / 'લવની ભવાઈ ' ફેમ આરોહી પટેલે સોંગ 'ઘર મોરે પરદેશીયા' પર ડાન્સ કર્યો

AAROHI DANCE ON GHAR MORE PARADESIYA SONG

આરોહી પટેલે પોતાના ચાહકો માટે આ વીડિયો ફેસબુક પર શેર કર્યો છે

divyabhaskar.com

Apr 20, 2019, 05:45 PM IST

અમદાવાદઃ 'લવની ભવાઈ ' ફેમ આરોહી પટેલે ફિલ્મ 'કલંક' ના સોંગ 'ઘર મોરે પરદેશીયા' પર ડાન્સ કર્યો છે.આરોહી પટેલે ઘરે ફૂરસદના સમયે કરેલા આ ડાન્સનો મોબાઈલમાં વીડિયો પણ બનાવ્યો હતો.આરોહી પટેલે પોતાના ચાહકો માટે આ વીડિયો ફેસબુક પર શેર કર્યો છે.
X
AAROHI DANCE ON GHAR MORE PARADESIYA SONG

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી