Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1649

નડિયાદમાં નાનકડા જાદુગરે હાથચાલાકીના ખેલ કરી બધાને દંગ કરી દીધા

  • પ્રકાશન તારીખ04 Jan 2019
  •  

અમદાવાદઃ આજકાલ નડિયાદમાં નાનકડો જાદુગર આકર્ષણનું કેન્દ્ર છે.નડિયાદના જાહેર માર્ગો પર આ જાદુગર જાદુ કરી મનોરંજન પુરુ પાડે છે.હાથચાલાકી કરી પૈસાના સિક્કા સહિતની વસ્તુને ગાયબ કરી દેખાડે છે.કોઈ રાહદારીએ બાળ જાદુગરના આ ખેલનો મોબાઈલમાં વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP