Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-1395

ભણેલા લોકોને પણ ગોથાં ખવડાવે તેવા ગુજરાતી કાકા, સડસડાટ ઈંગ્લિશ બોલી સોશિયલ મીડિયામાં છવાયા

  • પ્રકાશન તારીખ21 Dec 2018
  •  
વીડિયો ડેસ્ક: સોશિયલ મીડિયામાં એક ગુજરાતી કાકાનો વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. એક કાકા પોતાના ગામમાં ખાટલે બેસીને કડકડાટ ઈંગ્લિશ બોલી રહ્યા છે. કાકા દેશની વર્તમાન સ્થિતિ સહિત રાજ્યનાં નામ પણ બોલે છે. આજના જમાનામાં માતાપિતા પોતાના સંતાનને ઈંગ્લિશ મીડિયમમાં ભણાવવો વધુ આગ્રહ રાખે છે. ત્યારે પહેલી નજરે જોતાં ગુજરાતી કાકા અભણ કે ઓછું ભણેલા જણાઈ આવે છે. પણ તેમને અંગ્રેજી બોલતાં જોઈ ભણેલા લોકો પણ મોઢાંમાં આંગળા નાખી જાય તેવી તેમની સ્પિડ છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP