આ ગાયને દોહવી પડતી નથી, ખાલી ડોલ મૂકતાં જ આંચળમાંથી આપમેળે પાડે છે શેડ, વીડિયો વાઈરલ

a cow gives milk without any person

Divyabhaskar.com

Nov 22, 2018, 08:25 PM IST
વીડિયો ડેસ્કઃ સોશિયલ મીડિયામાં ગામડાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક ગાય આપમેળે દૂધ આપે છે. પ્રથમ એક મહિલા ગાય પાસે આવે છે અને આંચળ નીચે ખાલી ડોલ મૂકીને જતી રહે છે. બાદમાં ગાય આપમેળે ડોલમાં દૂધની શેડ પાડે છે. એમ કરતાં કરતાં ગાય ડોલ ભરી દે છે. સામાન્ય રીતે ગાયને દોહવા માટે કોઈ વ્યક્તિ પાસે બેસી રહેતી હોય છે. પણ અહીં કોઈ બેઠેલું જણાયું નહોતું અને ગાય એની રીતે દૂધ આપતી હતી.

X
a cow gives milk without any person

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી