Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-288

ગીરના નેસડામાં માલધારીના છોકરાએ ગાયું ગીત,રાજભા ગઢવીએ વીડિયો ઉતાર્યો

  • પ્રકાશન તારીખ20 Sep 2018
  •  
અમદાવાદઃરાજભા ગઢવીએ પોતાની YouTube ચેનલ Rajbha Gadhvi Gir Studio પર એક ગીરનું ગીત અપલોડ કર્યું છે.રાજભા ગઢવીએ આ ગીતને મોબાઈલમાં શૂટ કર્યું હતું.ગીરના નેસડામાં માલધારીના એક છોકરાએ ગીત ગાયું હતું.આ ગીતના શબ્દો છે ''હા... રે... ગીર ઝીણું ઝીણું મનમાં મૂંઝાય છે''.આ ગીતમાં ગીરમાંથી સ્થળાંતર કરતા માલધારી અને ગીરની વેદનાને વ્યક્ત કરવામાં આવી છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP