Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-220

સાવરકુંડલા જેવા નાના શહેરનો 12 વર્ષનો એક છોકરો 6 મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગાડે છે

  • પ્રકાશન તારીખ15 Sep 2018
  •  
અમદાવાદઃસાવરકુંડલાનો 12 વર્ષનો કલરવ બગડા 6 જેટલા સંગીત વાંદ્યો વગાડી શકે છે.કલરવ ભલે નાનો હોય પણ એની આ સિદ્ધિ મોટી છે.કલરવે નાનકડા શહેર સાવરકુંડલામાં રહીને જ સંગીત શીખ્યો છે.કલરવ એના ગુરૂ અરવિંદ શેલડીયા પાસેથી સંગીતની તાલીમ મેળવી રહ્યો છે.હાલમાં જ કલરવે જિલ્લા કક્ષાએ હોર્મોનિયમ સ્પર્ધામાં સારો દેખાવ કર્યો હતો.સાવરકુંડલના આ નાનકડા સંગીતકારે સાબિત કર્યું કે ટેલેન્ટ કોઈ મોટા શહેરનું મોહતાજ નથી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP